એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો... મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે...મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ??આખો દિવસ સમોસા વેંચીને? એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે...