Translate

Wednesday, November 3, 2021

બહુ જ સુંદર લખાણ છે ગમશે

▪️ શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અનેલાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.▪️ જેને ગમ્યો એણે ધૂપ કહી દીધો મને, ના ગમ્યો જેને એ ધુમાડો કહી ગયા મને !!▪️ પ્રભુને મળવા ગયો, ને રસ્તો ભૂલી ગયો, માણસ બનવા ગયો ને પ્રેમ ભૂલી ગયો,પરિવાર ને પામવા ગયો ત્યાં ખુદ ને ભૂલી ગયો, પૈસા પામવા ગયો,...
Share:

Monday, November 1, 2021

શુભ દીપાવલી

 તૈમુર જેવું બાળપણ, આર્યન જેવી જવાની અને અનુપ જલોટા જેવો બુઢાપો મળે. ઘરનું દુધ ફાટી ગયા વગર પણ પનીરનું શાક બનાવી શકો. બહારગામ જતી વખતે ગાડી કાઢતાં પહેલાં મોબાઈલમાં કેલ્કયુલેટર ખોલી કિમી ભાગ્યા લીટર ન કરવા પડે. હોટેલમાં જમવા જાવ ત્યારે મેનુમાં જમણી કે ડાબી સાઈડ લખેલ ભાવ ત્રાંસી નજરે ન જોવા પડે ફકત...
Share: